આ અલ્ઝાઇમર શું છે?
આ અલ્ઝાઇમર/Alzheimer શું છે?
અલ્ઝાઇમર ફાઉન્ડેશન ઓફ અમેરિકાના મેમ્બર ડૉ. જ્યોર્જ પેરે (Dr. George Perez) જે ન્યુરોસાયન્ટિસ્ટ છે, તે કહે છે કે જો વધતી ઉંમર સાથે તમારી યાદશક્તિ ઘટતી જતી હોય તો એને અલ્ઝાઇમર ના માની બેસશો.
તારીખ 21/09/2015:
તારીખ 21મી સપ્ટેમ્બર વિશ્વમાં બે રીતે પ્રખ્યાત છે. એક તો ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ (International Day of Peace) અને (World Alzheimer’s Day) વર્લ્ડ અલ્ઝાઇમર્સ ડે.
World Alzheimer’s Day:
આવતીકાલે ૨૧મી સપ્ટેમ્બરના અલ્ઝાઇમર્સ ડેના નિમિત્તે એના વિશે વાત કરીશું.
તમને જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં મૃત્યુના જે કારણો છે, તેમાં અલ્ઝાઇમર આઠમા ક્રમે છે.
એક સર્વેક્ષણ પ્રમાણે હાલ વિશ્વમાં ૪૬.૮ મિલિયન લોકો અલ્ઝાઇમર થી ગ્રસ્ત છે. ભારત, ચીન જેવા વિકસતા દેશોમાં આ ઝડપથી પ્રસરી રહ્યો છે.
આ અલ્ઝાઇમર/ Alzheimer શું છે?
1906 માં એલોઈસ અલ્ઝાઇમર (AloisAlzheimer) નામના જર્મન સાઇકિયાટ્રિસ્ટ અને પેથોલોજીસ્ટે સહુપ્રથમ આ રોગનું વર્ણન કરેલું છે. તેના પરથી આ રોગને અલ્ઝાઇમર ડિસીઝ (Alzheimer Disease – AD) કહેવામાં આવે છે.
મુખ્ય ચિન્હો:Alzheimer
યાદશક્તિ ઘટતી જવી.
No comments:
Post a Comment