Tuesday, 13 February 2018

ક્યારેક મીઠું મીઠું... તો ક્યારેક મીઠા વગરનું કામ કરતું... મીઠું!! - Guj Health Guru



ક્યારેક મીઠું મીઠું… તો ક્યારેક મીઠા વગરનું કામ કરતું… મીઠું!!


 January 31, 2018 admin  0 Comments high blood pressure, low blood pressure, salt
૪ થી ૬ ગ્રામ નમક રોજ ખવાય, તે W.H.O. એ પ્રમાણિત કરેલું માપ છે. ઓસ્ટ્રેલિયનો રોજનું ૧૦ ગ્રામ (બે ચમચી) નમક ખાય છે. સૌથી ઓછું નમક કેન્યા (આફ્રિકા) માં ખવાય છે.

છેક મધ્યપ્રદેશથી માંડી ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસીઓ પણ મીઠાને – નમકને તુલસીના પાન સાથે ચાવીને અરુચિ અને અપચાની તકલીફો દૂર કરે છે. પરંપરાગત ઘર-ઘરના વૈદકથીમાંડીને સંહિતાકાલિન વૈદ્યોએ પણ મીઠાને આદુ – લીંબુના રસ સાથે મિશ્રિત કરી ભૂખ વધારે લગાડવા માટે ભોજન પૂર્વે લેવાની સલાહ આપી છે.


લવણભાસ્કર:


લવણભાસ્કર જેવા વાયુ અને ગેસ મટાડતાં ચૂર્ણોમાં પણ મીઠાનો ભરપૂર ઉપયોગ કરાયો છે.

No comments:

Post a Comment